ઘરમાંથી મચ્છર ભગાડવા માટે બેસ્ટ છે આ 5 છોડ!

આ સરળતાથી ઉગાડવામાં આવતું વાર્ષિક ફૂલ છે જે મચ્છરોને ભગાડી દુર્ગંધ બહાર કાઢે છે.

Marigold

ગલગોટો થ્રીપ્સ અને વ્હાઇટફ્લાયને પણ દૂર રાખે છે. 

Marigold

આ છોડની સ્ટ્રોંગ સુગંધ મચ્છર, માખી જેવા જીવતોને દૂર રાખે છે. 

Basil

બસિલના પાન પાસ્તા અને સૂપનો સ્વાદ વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. 

ફુદીનાના પાન એક સુગંધ છોડે છે જે મચ્છરો અને અન્ય જંતુઓને દૂર રાખવાનું કામ કરે છે. 

Mint

MORE  NEWS...

વજન ઘટાડશે આ કાળા બીજ, આ બે બીમારીવાળા લોકોએ ન કરવો ઉપયોગ

સવારે પાણીમાં ઓગાળીને પીવો આ મીઠી વસ્તુ, વર્ષો જૂની કબજિયાત થશે દૂર

સફેદ વાળ પર મહેંદી લગાવવાના બદલે કરો આ કામ, થઇ જશે કાળા ભમ્મર અને ભરાવદાર

આ છોડની દાંડી અને પાંદડા પાચન અને ઓરલ દેખરેખમાં પણ મદદ કરે છે.

પ્રોવેન્સ અને ગ્રોસો લેવેન્ડર જેવી જાતોમાં કપૂરના ગુણો વધુ હોય છે.

Lavender

જે આ છોડને સૌથી સારો મચ્છર ભગાડનાર બનાવે છે. 

આ છોડમાં સિટ્રોનેલા કમ્પાઉન્ડ હોય છે જે મચ્છરને આકર્ષિત કરતી સુગંધને માસ્ક કરે છે.

Lemon Grass

આ ઉપરાંત, લેમન ગ્રાસ ભોજનમાં સિટ્રસી ફ્લેવર ઉમેરવા માટે પણ ઉત્તમ છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

વજન ઘટાડશે આ કાળા બીજ, આ બે બીમારીવાળા લોકોએ ન કરવો ઉપયોગ

સવારે પાણીમાં ઓગાળીને પીવો આ મીઠી વસ્તુ, વર્ષો જૂની કબજિયાત થશે દૂર

સફેદ વાળ પર મહેંદી લગાવવાના બદલે કરો આ કામ, થઇ જશે કાળા ભમ્મર અને ભરાવદાર