આ 5 ફિલ્મોએ કૃતિ સેનનને બનાવી ટોચની અભિનેત્રી, જોવી જ જોઈએ

કૃતિ સેનનનો 27મી જુલાઈએ જન્મદિવસ છે, અને તે 34 વર્ષની થઈ ગઈ છે.

કૃતિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

આ 5 ફિલ્મો દ્વારા કૃતિ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે.

કૃતિ સેનનની પહેલી ફિલ્મ 'હીરોપંતી' સુપરહિટ રહી હતી.

કૃતિએ 'બરેલી કી બરફી'માં બન્ધાસ્ત છોકરીની ભૂમિકા ભજવી હતી.

કૃતિએ સરોગસી પર આધારિત 'મિમી' માટે નેશનલ એવોર્ડ જીત્યો.

કૃતિ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં રોબોટના રોલમાં હતી.

'ક્રૂ' કૃતિ સેનનની આ વર્ષની બીજી સુપરહિટ ફિલ્મ બની.

કૃતિ સેનને મહેશ બાબુ-પ્રભાસ સાથે પણ કામ કર્યું છે.