10, 300 અને આજે 2449 રૂપિયા પર પહોંચી ગયો Tataનો શેર

ટાટા ગ્રુપના એક શેરે છેલ્લા 24 વર્ષમાં લગભગ 25,000 ટકા વળતર આપ્યું છે.

એક સમયે આ સ્ટોક 10 રૂપિયામાં મળતો હતો અને હવે તેની કિંમત 2449 રૂપિયા છે. આવા વળતર કલ્પના બહાર છે પરંતુ તે સાચું છે.

ટાટા ગ્રૂપની રિટેલ ચેઈન, ટ્રેન્ટ શેરનો શેર બુધવારે ₹2,503.8ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

બીજા ક્વાર્ટરના સારા પરિણામો બાદ મંગળવારે શેરમાં 8.54%નો વધારો જોવા મળ્યો હતો. આ પછી પણ કંપનીના શેરમાં ઉછાળો ચાલુ છે.

બ્રોકરેજ હાઉસ, સેન્ટ્રમ બ્રોકિંગે ટ્રેન્ટ પર તેનું બુલિશ વલણ જાળવી રાખ્યું છે અને 'બાય' રેટિંગ આપ્યું છે. શેરની કિંમતનો લક્ષ્યાંક વધારીને ₹2,657 પ્રતિ શેર કરવામાં આવ્યો છે.

અન્ય બ્રોકરેજ હાઉસ સિસ્ટમેટિક્સ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે પણ શેર પર તેનું 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે. સ્ટોક માટે નવી લક્ષ્ય કિંમત ₹2,750 આપવામાં આવી છે.

આ સિવાય મોતીલાલ ઓસવાલ અને કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ શેર પર ખરીદીની સલાહ આપી છે.

તે જ સમયે, જો આપણે ટ્રેન્ટ શેરના ઐતિહાસિક વળતર વિશે વાત કરીએ, તો 1999માં આ શેરની કિંમત 10 રૂપિયાની આસપાસ હતી. હવે 24 વર્ષ પછી 2449 રૂપિયા છે. 

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.