Park Hotels IPO- આઠમી સૌથી મોટી હોટેલ ચેઇનનો રૂ. 920 કરોડનો IPO 5 ફેબ્રુઆરીએ ખુલશે અને રોકાણકારો 7 ફેબ્રુઆરી સુધી શેર માટે બિડ કરી શકશે.
IPOની પ્રાઇસ બેન્ડ 147-155 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. , એક લોટમાં 96 શેર છે. APJ સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ IPOના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 70ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
Jana Small Finance Bank- IPO 7 ફેબ્રુઆરીએ ખુલશે અને 9 ફેબ્રુઆરી સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 393 થી રૂ. 414 પ્રતિ શેર છે. GMP 90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
Rashi Peripherals- IPO 7 ફેબ્રુઆરીએ ખુલશે અને 9 ફેબ્રુઆરી સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 445 થી રૂ. 468 પ્રતિ શેર છે.
Alpex solar ipo- એપેક્સ સોલરની જાહેર ઓફર SME સેગમેન્ટમાં 8 ફેબ્રુઆરીએ શરૂ થશે. 64.8 લાખ શેર સાથેના આ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 115 છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.