5 ફૂલ બદલી નાખશે તમારી કિસ્મત, ભગવાન શિવને જરૂર કરો અર્પિત!

હિન્દુ ધર્મમાં ભગવાન શિવના મોટી સંખ્યામાં ભક્ત છે. 

 ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે.

એમની કૃપા મેળવવા માટે એમને પંચ પુષ્ય અર્પિત કરવા જોઈએ. 

કયા છે એ 5 પ્રકારના ફૂલ? જાણીએ પંડિત યોગેશ ચોરે પાસે. 

MORE  NEWS...

7 જુલાઈથી ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત, ધનનો દાતા શુક્ર બનાવશે ધનવાન

લક્ષ્મી નારાયણ યોગ બનાવી દેશે આ રાશિઓના દિવસો, શુક્ર-બુધ વરસાવશે ખાસ કૃપા

આજથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', રાજકુમાર બુધ બનાવશે માલામાલ

ભગવાન ભોલેનાથ પર સોમવાર એન અને પ્રદોષ છોડી દરરોજ કનેર ચઢાવી શકો છો. 

મહાદેવને સફેદ આંકના ફૂલ ચઢાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 

ભગવાન શિવને પારિજાતના ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

શમીનું ફૂલ, શમીનું એક પાંદડું હજારો બીલીપત્રથી વધુ માનવામાં આવે છે, 

ભોલેનાથને ધંતૂરાનું ફૂલ ચઢાવો, આ પણ પંચ પુષ્યોમાંથી એક છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.