વજન ઓછો કરવા માટે ભૂખ્યું રહેવાની બદલે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં હેલ્ધી ડાયટ લેવું જરૂરી હોય છે.
આ પ્રકારે ડાયટ ફોલો કરશો તો એક મહિનામાં તમે પણ 5 કિલો વજન ઉતારી શકશો.
સવારે ખાલી પેટ 1-2 ચમચી એલોવેરા જ્યુસ નવસેકા પાણીની સાથે લો. આ એન્ટી ઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે પાચન માટે ખૂબ જ સારુ હોય છે. તેનાથી મેટાબોલિઝ્મ તેજ થાય છે, શરીરમાં જામેલું ફેટ ઓછું થાય છે અને કેલેરી ઝડપથી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એલોવેરા જ્યુસ
એલાવેરા જ્યુસ પીધા બાદ પપૈયાનું સેવન કરો. પપૈયામં પણ ખૂબ જ ઓછી કેલેરી હોય છે અને તે વજન ઓછું કરવાનું કામ કરે છે.
પપૈયું
MORE
NEWS...
હૃદય અને ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક બીજ, નિયમિત સેવનથી થશે અઢળક લાભ
રંગોથી હોળી રમતા પહેલાં અને પછી આ ટિપ્સ ફોલો કરો, એક પણ વાળ ડેમેજ નહીં થાય
ગમે તેવો ઘૂંટણનો દુ:ખાવો મિનિટોમાં છૂ કરી દેશે આ જંગલી પાન, બસ ઘરે જ આ રીતે બાંધી લો પાટો
એનર્જી અને ન્યૂટ્રિએન્ટ્સ માટે નાસ્તામાં વેજ ઓટ્સ, ઉપમા અથવા પૌંઆ ખાવાનું રાખો. ત્યારબાદ ચરબીને બર્ન કરવા માટે સિઝનલ ફળ, 5 પલાળેલા બદામ, 2 અખરોટ અને 1 ચમચી સીડ્સનું લો.
ઉપમા
લંચથી લગભગ 20 મિનિટ પહેલા ચિયા સીડ્સ નાંખીને લીંબુ પાણી પીવો. તે ડાયજેશન અને ફેટ બર્નિંગ કરશે.
ચિયા સીડ્ય વોટર
લંચમાં એક વાટકી સલાડ, 1 રોટલી, મિક્સ દાળ અને શાકભાજીનું સેવન કરો. આ સિવાય તમે દાળ સાથે દહીંનું સેવન પણ કરી શકો છો.
લંચમાં દાળ રોટલી
સાંજે એક કપ ચા, કોફી અથવા હર્બલ ટી સાથે બાફેલા ચણાં, મખાણા અથવા પનીર ખાવ.
હર્બલ ટી
ડિનર પહેલા વેજ સૂપ લો અને ડિનરમાં ચટણીની સાથે મગની દાળના પુડલા ખાવ. સુતા પહેલા જીરાનું પાણી પીવો.
ડિનરમાં સૂપ
MORE
NEWS...
મોંઘા કંડીશનર વિના પણ ચમકશે ડ્રાય હેર, ખાલી આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો