Thick Brush Stroke

આ શાકભાજી શરીરને  બનાવે છે લોહીથી ભરપૂર

Thick Brush Stroke

દેશભરમાં ઘણા લોકો લોહીના અભાવથી પરેશાન છે.

Thick Brush Stroke

જરૂરી પોષક તત્વોના અભાવને કારણે આવું બની રહ્યું છે.

Thick Brush Stroke

વેબએમડી અનુસાર, બીટ આ તત્વોને શરીરમાં ફરી દે છે.

Thick Brush Stroke

તેનો રસ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા તત્વો પૂરા પાડે છે.

MORE  NEWS...

આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢી દે આ ભેંસ, મહિનાની આટલી આવક

એરંડાનાં પાકમાં સુકારો, આ દેશી પદ્ધતિથી નિયંત્રણ લઇ શકાય

બોટાદના ખેડૂતે ‘પીળું સોનુ’ પકવ્યું, 2 વીઘામાંથી કરી લાખો રૂપિયાની કમાણી

Thick Brush Stroke

આ શાકભાજી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક છે.

Thick Brush Stroke

દરરોજ એક ગ્લાસ બીટનો રસ પીવાથી બીપી કંટ્રોલ થાય છે.

Thick Brush Stroke

બીટ હૃદય રોગથી પીડિત લોકો માટે રામબાણ ઇલાજ છે.

Thick Brush Stroke

બીટનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Thick Brush Stroke

તેમાં રહેલું કોપર અને ફોલેટ તમારા હાડકાંને મજબૂત બનાવે છે.

MORE  NEWS...

ગામડાના અભણ કાકાની સૂઝબૂઝ: અડધો વીઘા જમીનમાંથી કરી લાખોની કમાણી

મીઠાના રણમાં સંગીતનો સાદ પાડતા કર્ણપ્રિય વાજિંત્રોની જુઓ દુર્લભ તસવીરો

કલરની જેમ આ સમોસાનો ટેસ્ટ પણ લાજવાબ, ગણતરીના કલાકોમાં જ 300 નંગ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.