આજકાલ ઘરમાં છોડ લગાવવાનું ચલણ ખુબ વધી ગયું છે.
છોડ ઘરની સુંદરતા વધારવા સાથે સમૃદ્ધિ લાવે છે.
છોડને પણ યોગ્ય દિશામાં લગાવવું જોઈએ.
ચમેલીનો છોડ કરિયરમાં સફળતા લાવે છે.
આને તમે ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવી શકો છો.
ધન વૃદ્ધિ માટે પૂર્વ દિશામાં જેડ પ્લાન્ટ લગાવો
સૌભગ્ય માટે પૂર્વ અને ઉત્તર દિશામાં હરસિંગારનો છોડ લગાવો.
દક્ષિણ પૂર્વ દિશામાં સ્નેક પ્લાન્ટ લગાવવું શુભ હોય છે.
દક્ષિણ પૂર્વ દિશામાં રબર પ્લાન્ટ લગાવવો ખુબ શુભ હોય છે.