ક્રેડિટ કાર્ડના 5 સસ્પેન્સ ફાયદા, 99%લોકોને નથી ખબર

દેશના મોટા શહેરોથી લઈને નાના શહેરો સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે.

જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો છો, તો તમને ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ, ખરીદી અને બિલની ચૂકવણી પર ઘણી છૂટ અને ઑફરો મળે છે.

ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડના ઉપયોગના તે 5 ફાયદા, જે બહુ ઓછા લોકો જાણે છે અથવા જેના પર લોકો ધ્યાન નથી આપતા.

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

પર્ચેઝ પ્રોટેક્શન ફીચર- જો તમે કોઈ પ્રોડક્ટ ખરીદી અને તે ડેમેજ નીકળી તો તમારા ક્રેડિટ કાર્ડ પર પર્ચેજ પ્રોટેક્શન ફીચરની સાથે તેની બદલાવવા માટે એક નિશ્વિચ સમય મર્યાદા માટે કવર મળે છે.

એક્સટેન્ડેડ વોરન્ટી- કેટલાક ક્રેડિટ કાર્ડ મૂળભૂત વોરંટીમાં થોડું વધારાનું કવરેજ ઉમેરીને વિસ્તૃત વોરંટી સુરક્ષા પ્રદાન કરે છે.

ટ્રાવેલ ઈન્શ્યોરન્સ- લોકો વારંવાર તેમના ક્રેડિટ કાર્ડ પર પહેલાથી લોડ થયેલ મુસાફરી વીમા કવરેજની અવગણના કરે છે. ટ્રિપ કેન્સલ થવા અથવા લગેજ વગેરે ખોવાઈ જવાના કિસ્સામાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો લાભ મળી શકે છે.

કાન્સીઝ સર્વિસિઝ- કાન્સીઝ સેવાઓ રેસ્ટોરન્ટ આરક્ષિત કરવા, શો માટે ટિકિટ બુક કરાવવા અથવા યોગ્ય ભેટ શોધવાથી લઈને દરેક બાબતમાં મદદ કરી શકે છે.

રોડસાઈડ આસિસ્ટેન્ટ ફીચર- રોડસાઇડ સહાય સુવિધા કેટલાક ક્રેડિટ કાર્ડ્સમાં ઉપલબ્ધ છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે એક્સપ્રેસ વે પર તૂટેલા તમારા વાહન માટે મદદ મેળવી શકો છો.

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.