5 ટિપ્સ જે તમને બનાવી શકે છે કરોડપતિ
રોકાણ કરવાની પહેલા હંમેશાં વ્યક્તિએ નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ
વૈવિધ્યકરણ પણ મહત્વનું છે
વ્યક્તિઓએ પોતાનું બજેટ 50-30-20 ની કેટેગરીમાં વિભાજન કરવું જોઈએ
આપાતકાલમાં પોતાની સંપત્તિ અને જીવનની સુરક્ષા માટે વીમા યોજનાનું હોવુ ઘણુ મહત્વપૂર્ણ છે.
બિન જરૂરી વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળો