અદ્ભુત: સ્વામીનારાયણ ભગવાનને 5 ટન અન્નકૂટ

રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ થયા પૂર્ણ

દરરોજ 1 હજારથી વધુ સ્વયં સેવકો આપી રહ્યા છે સેવા

સોમ અને મંગળવાર 2 દિવસ મહાઅન્નકૂટના ભક્તોને થશે દર્શન

ભગવાનને 3000થી અધિક વિવિધ વાનગીઓ અન્નકૂટમાં ધરવામાં આવ્યા છે

આ વર્ષે 540 જાતના વિવિધ મિષ્ટાન અન્નકુટમાં ધરવામાં આવ્યા

MORE  NEWS...

દિવાળીના દિવસે ભગવાન શ્રી રામના બદલે મા લક્ષ્મીની પૂજા કેમ?

વર્ષો જૂની કબજિયાત મટાડશે ગામડામાં મળતું આ ઘાસ, શુભ પ્રસંગો માટે પણ છે તે ખાસ

મોટો પ્રશ્ન: ભારત નહીં, પણ આ દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રામાયણ

300 જાતનાં વિવિધ ફરસાણ અને 100 જાતનું ભીનું મિષ્ટાન ભગવાનને કરાયા અર્પણ

200 જાતનાં ભીના ફરસાણ અને નાસ્તાઓ પણ અન્નકુટમાં સામેલ કરાયા

495 જાતની ભીની વાનગીઓ અને 400 જાતની બેકરીની વાનગીઓનો સમાવેશ

140 જાતના આઈસક્રીમ અને કેન્ડી, 280 જાતના મુખવાસ, અથાણાં અને ચીકી અને 80 જાતના સુકામેવા અને ફ્રુટ

અન્નકુટમાં 555 જેટલા જ્યુસ, શરબત, લસ્સી, મિલ્કશેક અને સૂપનો સમાવેશ કરાયો છે

MORE  NEWS...

ચમકતા આ સોનેરી ફુલના છોડથી કેન્સરને રોકી શકાશે, શરીરમાં શુગર પણ વધશે નહીં

ગંગા કિનારે મળતી આ ખાસ માટી શરીર માટે ગુણકારી

હીરાની પરખ ઝવેરી જ નહીં, હવે તમે પણ કરી શકશો; શીખી લો આ સરળ રીત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.