Tilted Brush Stroke
એવા દાદી કે જેમને કોઈ 'દાદી' કહેતું જ નથી
Tilted Brush Stroke
56 વર્ષની રૂબીને દુનિયાની સૌથી બોલ્ડ દાદીનો ટેગ મળે તો તે ખોટું નહીં કહેવાય
Tilted Brush Stroke
ઢળતી ઉંમરમાં પણ રૂબી લીને પોતાનું ગજબ ફીગર જાળવી રાખ્
યું છે.
Tilted Brush Stroke
પોતાના જબરજસ્ત ફીગરના કારણે રૂબીના હજારો ફોલોઅર્સ બનેલા છે.
Tilted Brush Stroke
રૂબીએ હાલમાં દાવો કર્યો કે તે ગમે તેને પોતાના પ્રેમના દીવાના બનાવી શકે છે.
Tilted Brush Stroke
આ 'દાદી'નું કહેવું છે કે પરણેલો પુરુષ પણ તેમના ચક્કરમાં પડી જાય છે.
Tilted Brush Stroke
પોતાના બોલ્ડ અંદાજ અને તસવીરોના લીધે રૂબીને હોટ દાદીનો ટેગ મળ્યો છે.
Tilted Brush Stroke
સોશિયલ મીડિયા પર લોકો તેમના ફીગરની ચર્ચા અને વખાણ કરતા રહે છે.
Tilted Brush Stroke
ઘણાં તેમને ઉંમરનો વિચાર કરીને બાળકોને વાર્તા સંભળાવવાની સલાહ આપે છે.
Tilted Brush Stroke
જોકે, રૂબીને આ બધાથી ફરક પડતો નથી, તેઓ ટ્રોલર્સનો પણ આભાર માને છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...