ઠંડીમાં હેલ્ધી રહેવુ છે તો ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાઓ.

આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ગોળની ચિક્કી એક સારો ખજાનો છે.

ગોળ અને મગફળીમાંથી બનેલી ગોળની ચિક્કીમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.

આયર્નથી ભરપૂર ગોળની ચિક્કી હિમોગ્લોબિન લેવલ વધારે છે.

દાંત અને હાડકાંને મજબૂત રાખવા માટે ગોળની ચિક્કી ખાઓ.

એંટી-ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર ચિક્કી સ્કિનની સમસ્યાઓને દૂર કરે છે.

એમિનો એસિડની હાજરીને કારણે, તે શરીરના વિકાસમાં મદદ કરે છે.

એન્ટિઓક્સિડન્ટ્સ, ફાયટોફેનોલ્સ નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.