Tilted Brush Stroke

...અને મહિલાઓની ઉંમર કરી દેશે અડધી!

Tilted Brush Stroke

દરેક મહિલા પોતાની જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગે છે.

Tilted Brush Stroke

વધતી ઉંમર સાથે મહિલાઓની ચરબી પણ વધવા લાગે છે.

Tilted Brush Stroke

બોડી શેપ બગડવાને કારણે મહિલાઓ નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે.

Tilted Brush Stroke

નિયમિત વર્કઆઉટ તમારી ઉંમર પ્રમાણે યુવાન દેખાવા માટે મદદરૂપ છે.

MORE  NEWS...

થવું છે અમીર? તો આ પ્રજાતિના જામફળની કરો ખેતી, મળશે અધધ ઉત્પાદન

કેન્સરના દર્દીઓને પ્રોત્સાહન આપવા અનોખું કદમ, બાળકીએ કર્યું આ વસ્તુનું દાન

એક ગજબની વાત કહું? આ ભાઈનું હૃદય ડાબી બાજુ ધડકતું નથી

Tilted Brush Stroke

હેલ્થલાઈન અનુસાર પુશઅપ્સ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે.

Tilted Brush Stroke

મહિલાઓએ પોતાના શરીરને ફિટ રાખવા માટે અડધો કલાક જોગિંગ કરવું જોઈએ.

Tilted Brush Stroke

સ્ટ્રેચિંગ કરવાથી શરીરના તમામ સ્નાયુઓ સક્રિય થઈ જાય છે.

Tilted Brush Stroke

સીડીનો ઉપયોગ કરવાથી જાંઘ અને પેટની ચરબી ઓછી થાય છે.

Tilted Brush Stroke

નિયમિતપણે પ્લેકની પ્રેક્ટિસ કરવાથી બોડી પોશ્ચર યોગ્ય રહે છે.

MORE  NEWS...

આવા ગુલાબજાંબુ તમે નહીં ખાધા હોય, એક વાર ચાખશો તો વારંવાર ખાવાનું થશે મન

પુણ્યનું ભાથું કમાવવા નથી પૈસાની જરૂર, આવી રીતે પણ કરી શકો છો મદદ

મરચાની ખેતીમાં આ ખેડૂતનું એકહથું શાસન, વર્ષે આટલા મણનું ઉત્પાદન

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.