6 ફેંગ શુઇ છોડ, જે ઘરમાં લાવશે સકારત્મક ઉર્જા અને સમૃદ્ધિ

ચાઇનીસ ફેંગ શુઇ ભારતીય વાસ્તુ શાસ્ત્ર સમાન જ માનવામાં આવે છે.

ફેંગ શુઇના કેટલાક ઉપાયો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે.

એક સુંદર અને સારો ફેંગ શુઇ છોડ જે સંપત્તિ અને સારા નસીબનું પ્રતિનિધિત્વ કરે છે એ છે લકી બામ્બુ.

MORE  NEWS...

18 વર્ષ બાદ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓને આપશે અપાર ધન

વૈભવના દાતા શુક્ર થશે ઉદય, શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ; આવશે ધન

નાળિયેર સહિત ઘરમાં લઇ આવો આ 5 વસ્તુઓ, આવશે માતા લક્ષ્મી 

સ્નેક છોડને હવા શુદ્ધ કરવા અને સારી વાઇબ્સને પ્રોત્સાહિત કરનાર પ્લાન્ટ પણ માનવામા આવે છે.

ફેંગ શુઇમાં જેડ છોડને ધન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો માનવામાં આવે છે.

હવાને શુદ્ધ કરવા માટે જાણીતું પીસ લીલી કોઈપણ ક્ષેત્રમાં સુમેળ અને શાંતિ સ્થાપિત કરવાનાર માનવામાં આવે છે.

ફેંગ શુઇમાં ઓર્કિડ તેની કૃપા અને સુંદરતા માટે મૂલ્યવાન છે અને તે વિપુલતા, પ્રેમ અને ફળદ્રુપતા સાથે જોડાયેલો છે.

એવું કહેવાય છે કે ઘરમાં રબર છોડ રાખવાથી ધન અને સમૃદ્ધિ આવે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

18 વર્ષ બાદ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓને આપશે અપાર ધન

વૈભવના દાતા શુક્ર થશે ઉદય, શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ; આવશે ધન

નાળિયેર સહિત ઘરમાં લઇ આવો આ 5 વસ્તુઓ, આવશે માતા લક્ષ્મી