આ સરકારી યોજનાથી કરો પૈસા ડબલ!

આ બચત યોજના દરેક વયના લોકો માટે ઉપલબ્ધ

કિસાન વિકાસ પત્ર

ફાયદો- સૌથી વધુ 7.5% વ્યાજ આપતી યોજના, 80C હેઠળ કર મુક્તિ

નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ

ફાયદો- 7.7% વ્યાજ આપતી યોજના, પરિપક્વતા 5 વર્ષમાં થાય છે. 80C હેઠળ કર મુક્તિ

MORE  NEWS...

ગુજરાતમાં આ જગ્યાએ આવેલી છે રાજ્યની સૌથી ઊંચી પોલીસ ચોકી

ખેતી સાથે પશુપાલનના અનેક છે ફાયદા, ખેડૂતની આવક વધી

બે વીઘામાં શાકભાજીની ખેતી કરી, થઈ રહી છે બમ્પર કમાણી

સુકન્યા સમૃદ્ધિ યોજના

ફાયદો- 8.0% નું સારું વળતર આપતી લોકપ્રિય યોજના, 250 થી 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ શક્ય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

ફાયદો- 7.1% વ્યાજ દર સાથેની યોજના. 80C હેઠળ કર મુક્તિ, 1.50 લાખ સુધીનું રોકાણ

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

ફાયદો- વરિષ્ઠ નાગરિકો માટે વધુ સારી યોજના, તમે 1 હજારથી 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો