New Rules

દેશમાં દર મહિનાની પહેલા તારીખે કેટલાક બદલાવ થાય છે. આ બદલાવ સીધા જ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરે છે.

1. આજે 1 નવેમ્બર 2023ના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જો કે, 14 કિલોવાળા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી. 

2. આજે 1 નવેમ્બરે સતત વધતા એર ટર્બાઈન ફ્યૂલના ભાવમાં બ્રેક વાગી છે. આખરે OMCsએ ATFના ભાવ 1074 રૂપિયા પ્રતિ કિલોમીટર ઘટાડી દીધા છે. 

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

3. ટ્રાન્ઝેક્શન ચાર્જ- BSEએ 20 ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે 1 નવેમ્બરથી ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવામાં આવશે. આ ફેરફાર S&P BSE Sensex Option પર લગાવવામાં આવશે. 

4. GST ચાર્જ- આજે ત્રીજો મોટો ફેરફાર GST સાથે સંબંધિત છે. આડછી 100 કરોડ કે તેનાથી વધારેનો કારોબાર કરવારા કારોબારીઓએ 30 દિવસોની અંદર ઈ-ચલાન પોર્ટલ પર GST બિલ અપલોડ કરવું પડશે. 

5. દિલ્હીમાં આ બસો પર પ્રતિબંધ- વધતા પ્રદૂષણને રોકવા માટે Delhe-NCRમાં 1 નવેમ્બરથી BS-3 અને BS-4 ડીઝલ બસોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

6. વીમાધારકો માટે KYC જરૂરી- 1 નવેમ્બર 2023થી IRDAIએ બધા વીમાધારકો માટે કેવાઈસી અનિવાર્ય કરી દીધો છે.

MORE  NEWS...

લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો

3-3 બ્રોકરેજ હાઉસની ખાતરી, અફલાતૂન બનશે આ 5 શેર; ઘટતા બજારમાં 48% કમાણી કરાવશે

Credit Scoreને લઈને RBIએ બહાર પાડ્યા નવા નિયમ, લોન લેતા પહેલા જાણી લેજો; ફાયદામાં રહેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.