6 ખોટા ફૂડ કોમ્બિનેશન ટાળજો

બ્રેડ, ભાત, બટાકાની સાથે માંસ, ફીસ અથવા કઠોળ લેવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

જમ્યા પછી તરત જ ફળો ખાવાથી અથવા તેને અન્ય ખાદ્યપદાર્થો સાથે જોડીને ખાવાથી પાચનક્રિયામાં ખલેલ પડી શકે છે.

નારંગી, દ્રાક્ષ અથવા પાઈનેપલ સાથે દૂધ અથવા દહીં ભેળવીને આરોગવાથી પચવામાં મુશ્કેલી પડે છે.

બ્રેડ, પાસ્તા અથવા બટાકાને મીઠાઈઓ અથવા સુગરયુક્ત પીણાં સાથે ભેળવવાથી લોહીમાં સુગરના સ્તરમાં અસંતુલન થઈ શકે છે.

તરબૂચ સાથે કોઇ વસ્તુ મિક્સ કરવી જોઇએ નહીં, અન્ય ખોરાક સાથે જોડવું જોઈએ નહીં.

આલ્કોહોલિક પીણાં સાથે કોફીનું મિશ્રણ શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો