વૃદ્ધ ભારતીય ક્રિકેટરે પોતાનાથી 28 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા
અરુણ લાલે 2022માં તેમનાથી 28 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા.
તેમના પત્નીનું નામ બુલબુલ સાહા છે, જે કોલકાતાની રહેવાસી છે.
અરુણ અને બુલબુલ બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા.
અરુણની પહેલી પત્નીની વાત કરીએ તો તેનું નામ રીના હતું.
બંનેના થોડા વર્ષો પહેલા છૂટાછેડા થયા હતા.
આ કારણે અરુણે બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું.
આ લગ્ન પહેલા અરુણલાલે પૂર્વ પત્ની પાસેથી મંજૂરી લીધી હતી.
અરુણ લાલે હનીમૂન માટે કોચિંગ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
અરુણ લાલે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા.