Medium Brush Stroke

પોપકોર્નમાં એન્ટીઓક્સીડેન્ટ્સ સારી માત્રામાં હોય છે. આ સિવાય આમાં પોલીફિનોલ્સ પણ હોય છે જે ફળોમાંથી મળે છે.

Medium Brush Stroke

રિસર્ચ મુજબ પોલીફિનોલ્સ ઓસ્ટિયોપોરોસિસ, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ન્યૂરોપ્રોબ્લેમ્સથી બચાવે છે.

Medium Brush Stroke

તેમાં ફાયબર, વિટામિન બી કોમ્પલેક્સ, મેંગ્નીઝ અને મેગ્નેશિયમ હોય છે.

Medium Brush Stroke

પોપકોર્નમાં રહેલું ફાયબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને આર્ટરીઝમાં બ્લોકેજ થતાં રોકે છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઘટે છે.

Medium Brush Stroke

પોપકોર્નમાં પોલીફેનોલિક એસિડ એન્ટીઓક્સીડેન્ટની જેમ કામ કરે છે અને કેન્સર થવાનો ખતરો ઘટાડે છે. આ સિવાય તે ચહેરા પર વધતી ઉંમરની અસરને રોકે છે.

Medium Brush Stroke

25 ગ્રામ પોપકોર્નમાં 0.9 મિગ્રા આયર્ન હોય છે. જે લોકોને શરીરમાં આયર્નની કમી હોય તેમણે પોપકોર્ન ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.

Medium Brush Stroke

લો કેલરી અને હાઈ ફાયબર હોવાને કારણે પોપકોર્ન એક પરફેક્ટ ડાયટિંગ સ્નેક છે. તેને ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી.

Medium Brush Stroke

બોડીમાં આયર્નની કમીને કારણે થાક જલ્દી લાગે છે અને પોપકોર્ન આયર્નની કમીને દૂર કરે છે.