વિશ્વના દેશોમાં આ ભારતીય ફૂડ પર પ્રતિબંધ

ભારતમાં ઉત્સાહથી ખાવામાં આવતી ઘણી વાનગીઓ પર વિશ્વમાં પ્રતિબંધ છે.

આપણે આમાંથી કેટલીક  વાનગીઓ રોજ ખાઈએ છીએ

જે ઘી વગર ભારતીય પરાઠા ન હોય, તે અમેરિકામાં પ્રતિબંધ છે.

ભારતમાં દવાની જેમ ખાવામાં આવતા ચ્યવનપ્રાશ કેનેડામાં છે પ્રતિબંધિત

સોમાલિયામાં લોકો સમોસા ખાઈ શકતા નથી. ધર્મના આધારે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં કેચઅપ એટલે કે ટોમેટો સોસ પર પ્રતિબંધ

સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ છે. ત્યાં તેને ચાવવાની સખત મનાઈ છે.

ભારતમાં ઘણી વાનગીઓમાં ખસખસનો ઉપયોગ થાય છે.

ખસખસ સિંગાપોર, તાઈવાન, સાઉદી અરેબિયામાં પ્રતિબંધિત છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો