7 વર્ષની બાળકીએ બનાવ્યા ધાંસૂ 6 પેક એબ્સ!

ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવા અનહેલ્ખોધી રાકને હાથ પણ નથી લગાડતી.

કાઇનલી નામની છોકરી અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે.

છોકરી 3 વર્ષની ઉંમરથી કસરત કરી રહી છે અને તેણે પરફેક્ટ બૉડી બનાવી છે.

કાઇનલીની માતા એઝલ હાયમેન તેને પોતાની સાથે જીમમાં લઈ જતી.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

તેણે નાની ઉંમરે સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

તેનું શરીર માત્ર ટોન નથી, પરંતુ તેણે તેને ખૂબ મજબૂત પણ બનાવ્યું છે.

કાઇનલીને જિમ્નેસ્ટિક્સનો પણ શોખ છે અને તે આ રમતમાં ઘણી સારી છે.

આ સિવાય તે મેક-અપ અને કોસ્મેટિક્સનો પણ સારી રીતે ઉપયોગ કરે છે.

નાની ઉંમરે, તેને એવો જુસ્સો છે કે તે પોતાને જાળવવા માટે માત્ર તંદુરસ્ત વસ્તુઓ જ ખાય છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ