ગજબના છે વાઇન પીવાના 8 ફાયદા!

વાઇન સૌથી વધુ પસંદ કરાતું આલ્કોહોલિક પીણામાંથી એક છે, પરંતુ તેની સાથે કેટલાક ફાયદા પણ જોડાયેલા છે.

નિષ્ણાતોના મતે વાઇનનું સેવન હાર્ટ માટે ફાયદાકારક છે.

રેડ વાઇનમાં રેઝવેરાટ્રોલ જેવા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે.

વાઇન રક્ત પરિભ્રમણને સુધારે છે અને બ્લેડ પ્રેશર ઘટાડે છે.

સ્ટડી અનુસાર, વાઇનમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ચોક્કસ કેન્સરનું જોખમ ઘટાડે છે.

વાઇન તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

સંશોધન મુજબ રેડ વાઇન યાદશક્તિ વધારે છે.

ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે, જે લોકો વાઇન પીવે છે તે લોકો ડિપ્રેશનનો ભોગ બનતા નથી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી