8 દેશ જ્યાં ભારતીય રૂપિયા કરાવશે ધનવાન હોવાનો અનુભવ!

વિયતનામમાં ભારતનો એક રૂપિયો 338.35 ડોંગ બરાબર છે. આ દેશ પોતાની સુંદરતા અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતો છે.

વિયતનામ

ભારતના 1 રૂપિયા બરાબર હંગરીમાં તમને 4.22 ફોરિંટ મળે છે. આ દેશ પોતાની શાનદાર વાઈન, સ્પા અને ફૂડને લઇ જાણીતો છે.

હંગરી 

અહીં એક રૂપિયો 8.15 કોલોન્સ જેટલો છે, તેથી તમને તમારા બજેટમાં બધું મળી જશે.

કોસ્ટા રીકા 

પાડોશી દેશ નેપાળ પણ તમને ધનવાન હોવાનો અનુભૂતિ કરાવશે. ભારતીય કરન્સી અહીં 1.6 નેપાળી રૂપિયા બરાબર છે. 

નેપાળ

શ્રીલંકામાં ભારતનો એક રૂપિયો 2.08 શ્રીલંકાઈ રૂપિયા બરાબર છે. અહીં તમે ઘણા ઓછા ખર્ચે ફરી શકો છો.

શ્રીલંકા

તમે પેરાગ્વેમાં ખૂબ સમૃદ્ધ અનુભવશો, કારણ કે અહીં તમને એક ભારતીય રૂપિયામાં 74.26 ગુઆરાની મળે છે.

પેરાગ્વે

સંસ્કૃતિમાં સમૃદ્ધ કંબોડીયા, ભારતીય રૂપિયામાં કમાણી કરવા વાળા માટે ઘણું સસ્તું છે. અહીં એક રૂપિયો 96.93 બરાબર છે.

કંબોડીયા

મંગોલિયામાં તમને ભારતના એક રૂપિયાને બદલે 29.83 તૂંગરિક મળે છે. અહીં તમે ફરવાની મજા લઇ શકો છો.

મંગોલિયા