આ દેશોનાં પ્રવાસે છો, તો જમતા પહેલાં આ ટેબલ મેનર્સ જરૂરથી યાદ રાખજો! 

જાપાનમાં ચૉપસ્ટિક્સને સીધા ખાવામાં ઘૂસાડવું અશુભ માનવામાં આવે છે. 

બ્રિટનમાં કૉલ્ડ ટી વધુ પીવામાં આવે છે. ખાંડ નાખતી વખતે અવાજ કરવો અપશુકન ગણાય છે.

ચીનમાં પ્લેટમાં ખાવાનું બાકી રાખવું શિષ્ટાચાર માનનામાં આવે છે. 

આખી પ્લેટ ખાવાથી ત્યાંના લોકો માને છે કે,  તમે અત્યારે ભૂખ્યા છો અને તમને હજુપણ ખાવું છે. 

MORE  NEWS...

શું તમારા નૂડલ્સ અને ચિપ્સમાં માંસ છે? ઇન્ટરનેટ પર વાયરલ પોસ્ટે સનસનાટી મચાવી

કરોડોનો બંગલો વેચાઈ રહ્યો છે એકદમ નજીવા ભાવે, કિંમત જાણીને ચોંકી જશો!

રૂમમાં Hidden કેમેરો તો નથી ને? આ રીતે મોબાઈલની મદદથી તરત જ પકડાઈ જશે

થાઇલેન્ડમાં ફોર્કનો ઉપયોગ કરવો ખરાબ માનવામાં આવે છે.

ઇજિપ્ત અથવા પોર્ટુગલમાં ફરીથી મીઠું અથવા મરી માંગવું ખોટું માનવામાં આવે છે.

ઈટાલીમાં પિઝા પર એકસ્ટ્રા ચીઝ માંગતા શેફ નારાજ થઈ જાય છે. 

ચીનમાં લોકો કેટલને સાબુથી નહીં, માત્ર પાણી અને ખાસ રેતીથી ધોતા હોય છે.

કઝાકિસ્તાનમાં મહેમાનોને અડધો કપ ચા આપવામાં આવે છે, જે આદરની ભાવના બતાવે છે. 