Dotted Diamond

2024માં પરીક્ષા પે ચર્ચા ક્યારે યોજાશે?

Dotted Diamond

પરીક્ષા પે ચર્ચા 2024નો 8મા એપિસોડ માટે રિજસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

Dotted Diamond

આ વડાપ્રધાન મોદીનો બહુચર્ચિત કાર્યક્રમ છે.

Dotted Diamond

જેનું આયોજન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

Dotted Diamond

આ વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 29 જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Dotted Diamond

જેના માટે અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

Dotted Diamond

જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા શિક્ષણ સાથે જોડાયેલા લોકો હાજર રહે છે.

Dotted Diamond

જ્યાં વડાપ્રધાન મોદી બોર્ડની પરીક્ષાનો સ્ટ્રેસ દૂર કરવાની ટિપ્સ આપે છે.

Dotted Diamond

કેટલાક પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએમએ લખેલું પુસ્તક આપવામાં આવશે.

Dotted Diamond

પરીક્ષા પે ચર્ચા 2024માં કંઈક નવું જોવા મળશે તેવું પણ મનાય છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી