3 લાખની પથારી પર સુવે છે 2 વર્ષની બાળકી

વેરા સિદિકા એક ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. તેણે બ્રાઉન માઉઝો સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

2 વર્ષની દીકરીનું નામ આશિયા છે અને નવજાત બાળકીનું નામ આઈસ છે.

તે પોતાની દીકરીને એટલો પ્રેમ કરે છે કે આટલી નાની ઉંમરે તે તેના પર લાખો રૂપિયા ખર્ચે છે.

તેની દીકરી માટે તેણે હીરા ખરીદ્યા છે. બાળકી માટે બ્રિટનથી સ્પેશિયલ બેડ મંગાવવામાં આવ્યો છે.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!

બેડની કિંમત 1.8 લાખ રૂપિયા છે, શિપિંગ ચાર્જને કારણે તેના 3 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા.

દીકરીનો રુમ કોઈ મહેલના ઓરડાથી ઓછો નથી. પલંગની ઉપર સોનાથી બનેલી સાઈન છે, જે તેનું નામ છે.

આટલી નાની છોકરી માત્ર ડિઝાઈનર કપડાં પહેરે છે. જેની કિંમત ઘણી વધારે છે.

છોકરીને યુનિકોર્ન ખૂબ ગમે છે, તેથી જ રૂમમાં યુનિકોર્નના ચિત્રો છે.

તેમનું માનવું છે કે તેમની દીકરી માત્ર 5 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશે.

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!