Whatsappથી મેસેજ કરવા પર ચૂકવવો પડશે 2.3 રૂપિયા ચાર્જ

મેટાની માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappએ ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી શરૂ કરી છે.

વ્હોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 વર્તમાનમાં કંપનીની પાસે 2 અબજથી વધારે યૂઝર્સ છે. તેનો માત્ર મેસેજ જ નહીં, પરંતુ વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ, ડોક્યુમેન્ટ શેરિંગ જેવા કામો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

વ્હોટ્સએપમાં મેસેજ મોકલવા માટે 2 રૂપિયાથી વધારે ચાર્જ લેવામાં આવશે.

ઈન્ટરનેશનલ મેસેજની કિંમત પહેલાથી 20 ગણી વધારે થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ ઈન્ટરનેશનલ SMSના ભાવ બહુ ઓછા છે. 

જો કે, યૂઝર્સ પહેલાની જેમ ફ્રી વ્હોટ્સએપ ઉપયોગ કરતા રહેશે. નવા નિર્ણયની અસર માત્ર બિઝનેસ SMS પર થશે. હાલ SMSનું બજાર 90% જેટલું છે. કંપનીઓ મોટાભાગે ઓટીપી માટે મેસેજ મોકલે છે.

મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, વ્હોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચાર્જ આપવો પડશે. 

આ નિયમ 1 જૂન 2024થી લાગૂ થઈ જશે. તેની અસર ભારતીય અને ઈન્ડોનેશિયા બંને દેશોના કારોબાર પર જોવા મળી શકે છે.

Whatsappના નવા નિર્ણયથી ઈન્ટરનેશનલ કંપનીઓ જેવી કે, એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટનું કમ્યુનિકેશન બજેટ વધી જશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.