આ IPOને માથે કાળા વાદળ, પહેલા દિવસે માત્ર 5% સબ્સક્રિપ્શન મળ્યું
કપડાં વેચનાપી કંપની સાઈ સિલ્ક્સના આઈપીઓેને રોકાણકારોને ફીકો રિસ્પોન્સ મળી રહ્યો છે.
IPO માટે 210-222 રૂપિયા પ્રાઈસ બેન્ડ અને 67 શેરોનો લોટ રાખવામાં આવ્યો છે.
સબ્સક્રિપ્શનના પહેલા દિવસે ઈશ્યૂ માત્ર 5 ટકા સબ્સક્રાઈબ થયો છે.
ઈશ્યૂને કુલ 17.74 લાખ શેરો માટે બિડ મળી છે, જ્યારે ઓફર પર 3.84 કરોડ શેર છે.
1201 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 22 સપ્ટેમ્બર સુધી રોકાણ કરવાનો મોકો છે.
કંપની એન્કર રોકાણકારો પાસેથી 360.30 કરોડ રૂપિયા એકત્રિત કરી ચૂકી છે.
સબ્સક્રિપ્સનની વિગતઃ QIB- 0, NII- 2%, RII- 8%, કુલ- 5 ટકા.
ઈશ્યૂ અનલિસ્ટેડ માર્કેટમાં 12 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.
વધુ જાણો