દરવાજામાં ફસાઈ ગઈ આંગળી, તો કાર કંપનીએ ચુકવ્યા

16 કરોડ

કારને લગતો એક મોટો મામલો સામે આવ્યો છે. આ મામલો વર્ષ 2016નો છે.

વાસ્તવમાં, BMW પર આરોપ હતો કે તેમની કાર X5 ના દરવાજામાં ખામી આવી હતી.

જેના કારણે માલિકે પોતાનો અંગુઠો ગુમાવી દીધો.

સોફ્ટવેર એન્જિનિયર ગોડવિન બોટેંગ BMW X5 ખરીદે હતી.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

પરંતુ એક દિવસ તે હાથનો ટેકો આપીને ગાડીની પાસે ઉભા હતાં.

ત્યારે કારના સ્પેશ્યલ ફીચરના કારણે દરવાજાની વચ્ચે કોઈ વસ્તુ આવે તો તે બંધ નથી થતું, પરંતુ ત્યારે તે ન થયું.

8 વર્ષની કાયદાકીય લડાઈ બાદ તેને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સોફ્ટવેર એન્જિનિયરે કહ્યું કે તે હવે કામ કરી શકશે નહીં

તેથી, તેને 2 કરોડ રૂપિયા મળવા જોઈએ અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો.