ઈંટ વગર માત્ર સિમેન્ટ અને સળિયાથી બનશે મકાન!

દિવાલો ઊભી કરવા માટે ઈંટ, સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. 

હવે ઈંટ વગર પણ દિવાલો ઊભી કરી શકાય છે.

કન્સટ્રક્શનની એક ખાસ તકનીકથી આ સંભવ બન્યું છે. 

MORE  NEWS...

દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

આજે ખરીદી લો આ 3 શેર્સ; નવરાત્રિ આવતા-આવતા તો રૂપિયા વરસવા લાગશે

Read More

મિવાન શટરિંગ તકનીકમાં માત્ર સિમેન્ટ અને સ્ટીલથી મકાન બનાવવામાં આવી રહ્યા છે. 

મિવાન શટરિંગ એક એડવાન્સડ ફોર્મવર્ક સિસ્ટમ છે. 

તેનો ઉપયોગ મજબૂત કોંક્રીટ બિલ્ડિંગના નિર્માણ માટે કરવામાં આવે છે. 

બિલ્ડિંગ કન્સટ્રક્શનની આ સિસ્ટમ ઓછા સમયમાં કામને પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. 

આમાંઆ તકનીકથી બનેલી બિલ્ડિંગ પર ભૂકંપની કોઈ અસર થતી નથી. 

આમાં જોઈન્ટ્સની સંખ્યા ઓછી હોય છે, એટલા માટે ભૂકંપની અસર ઓછી થાય છે. 

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.