આ કાળા બીજ ખાવાથી પાચનતંત્ર સારૂ થઈ જશે.
કાળા મરીનો ઉપયોગ ઘરોમાં મસાલા તરીકે થાય છે.
કેટલાક લોકો કાળા મરીનો ઉકાળો બનાવીને પીવે છે.
આ કાળા મરી ઔષધીય ગુણોથી ભરપૂર છે.
તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે.
આ તમામ ગુણો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આ કાળા બીજને 'મસાલાના રાજા' તરીકે ઓળખવામાં આવે છે.
તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
સગર્ભા સ્ત્રીઓએ આ બીજનું સેવન ન કરવું જોઈએ.