વાઈબ્રન્ટ પહેલા PM મોદીના સપનાના શહેર ‘Gift City'ને નવી ભેટ, પ્રથમ ડબલ ડેકર બસની શરૂઆત

ગુજરાત સરકારે PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને તેમની મુલાકાત પહેલા એક નવી ભેટ આપી છે. રાજ્ય સરકારે ગિફ્ટી સિટીમાં પ્રથમ એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ શરૂ કરી

ગુજરાત સરકાર સિંગાપોર અને ન્યુયોર્કની તર્જ પર ગિફ્ટ સિટી વિકસાવવા માંગે છે. આ માટે અહીં જે ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ થશે, તે પ્રદૂષણ મુક્ત રહેશે

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી દેશનું પ્રથમ સ્માર્ટ સિટી છે જે આગામી બે-ત્રણ વર્ષમાં વિકસિત ભારતનું પ્રતિક બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટીમાં પ્રથમ એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું

ગિફ્ટ સિટીને નવી ભેટ આપ્યા બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તેની મુલાકાત પણ લીધી હતી

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને નવા યુગના શહેર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારને આશા છે કે દારૂના વપરાશમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ગ્લોબલ ફિનટેક હબ બનશે

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને નવા યુગના શહેર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારને આશા છે કે દારૂના વપરાશમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ગ્લોબલ ફિનટેક હબ બનશે