એરપોર્ટ પર મોંઘભાવે મળતી પાણીની બોટલને ફ્રીમાં લેવાની ટ્રિક

એરપોર્ટ પર ખાણી-પીણાની કિંમતો બજાર કિંમત કરતા ઘણી વઘારે છે.

જે વસ્તુ તમે એરપોર્ટની બહાર 10 રૂપિયામાં ખરીદો છો, તે એરપોર્ટ પર 100 રૂપિયામાં મળે છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ એરપોર્ટ પર પીવાનું પાણી મફતમાં મેળવવાની ટ્રીક શેર કરી છે.

એરપોર્ટ પર તમે પીવાનું પાણી સિક્યોરિટીની આગળ નથી લઈ જઈ શકતાં.

આવી સ્થિતિમાં લોકો સિક્યોરિટી પહેલા પાણીની બોટલો ખાલી કરી દે છે.

આ વ્યક્તિએ કહ્યું કે આ માટે તમે ખૂબ સિમ્પલ આઈડિયા આપનાવી શકો છો.

તમારે એરપોરેટ પર એક ખાલી બોટલ લઈને જવાનું છે.

ત્યારબાદ, સિક્યોરિટી ચેક કરાવીને ખાલી બોટલ કોઈપણ ફૂડ કોર્ટમાં ભારવી લો.

જુઓ, તમને પીવાના પાણીની બોટલ બિલકુલ ફ્રીમાં મળી ગઈ