આવતા મહિને આ લોકોના આધારકાર્ડ થઈ જશે બેકાર?

આધાર કાર્ડને અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 જૂન છે 

પરંતુ શું જૂનું આધાર કાર્ડ બેકાર થઈ જશે?

તો તમને જણાવી દઈએ કે, આવું કંઈ થવાનું નથી

તમે તમારા જૂના આધારને ઓળખના રૂપે ઉપયોગ કરી શકો છો

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કારણકે, 14 જૂન સુધી આધાર કાર્ડને અપડેટ કરવવા માટે કોઈ ચાર્જ નહીં લાગે

14 જૂન બાદ જો તમે આધાર અપડેટ કરાવો છો તો તમારે તેનો ચાર્જ આપવો પડશે

જો તમારૂ આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યુ હતું

તો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ

આધાર અપડેટ કરાવવા માટે ઘણાં ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો 

જેમકે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો