AC બેસ્ટ કે કૂલર? 

ગરમીઓમાં AC અને કૂલરનો સૌથી વધારે ઉપયોગ થાય છે. ચાલો જાણીએ તેના ફાયદા અને નુકસાન.

AC પ્રદૂષણ અને ઘૂળવાળી હવાને ફિલ્ટર કરી શકે છે. 

AC મોટા રૂમને પણ જલ્દીથી ઠંડુ કરી દે છે. 

AC એકવાર ઇન્સ્ટોલ કરાવવાનું હોય છે અને તેનું વારંવાર જાળવવું નથી રાખવું પડતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કૂલરની સરખામણીએ AC મોંઘુ હોય છે. 

AC ના ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ખૂબ જ વધારે આવે છે. 

AC પર્યાવરણ માટે પણ નુકસાનકારક હોય છે. 

કૂલર ખૂબ જ સસ્તું હોય છે અને વીજળીનું બિલ પણ ઓછું આવે છે. 

હવામાં ભેજ બનાવે છે અને આ ડ્રાય ક્લાઇમેટવળી જગ્યા માટે સારૂં ઓપ્શન છે. 

કૂલર મોટી જગ્યાને ઠંડુ નથી કરી શકતું. 

તે હવાને ફિલ્ટર નથી કરી શકતું અને શ્વાસના દર્દીઓ માટે નુકસાનકારક હોય શકે છે. 