મહિનાઓથી બંધ પડેલું AC ચાલુ કરતાં પહેલા આ કામ કરવાનું ન ભૂલતા

AC માં લાગેલું ફિલ્ટર ધૂળ અને ગંદકીને હવાથી હટાવે છે. 

તેવામાં ફિલ્ટરમાં ગંદકી જામી જાય છે.

તેથી ગરમીમાં AC ચાલુ કરતાં પહેલા ફિલ્ટરને સારી રીતે સાફ કરી લો.

જેથી ACની કૂલિંગ કેપેસિટી પર કોઇ અસર ન પડે.

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ

આઉટડોર યુનિટ પણ સારી રીતે સાફ કરી લો.

સમય સાથે કંડેનસર અને ઇવેપરેટર કોઇલ્સમાં પણ ગંદકી જામેલી હોઇ શકે છે. 

તેવામાં ગરમીની સીઝનમાં એસીને ફરી શરૂ કરતાં પહેલા તેને સાફ કરી લો. 

ગરમીમાં AC ઓન કરતાં પહેલા રેફ્રિજરેંટ લેવલ ચેક કરી લો.

AC ઓન કરતાં પહેલા ચેક કરી લો કે બધા કનેક્ટેડ વાયર્સ બરાબર કંડીશનમાં હોય.

ACને ફરી શરૂ કર્યા બાદ એક મોડ અને ટેમ્પરેચર પણ ચેક કરી લો. 

MORE  NEWS...

આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ લીંબુ પાણી, જાણી લો ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ

કપડાં સૂકવતી વખતે ખાલી આ વાતનું રાખો ધ્યાન, કપડાંનો કલર જરાંય ઝાંખો નહીં પડે