વિચાર્યુ પણ નહીં હોય! આટલું કામનું છે ACમાંથી ટપકતું પાણી

જો તમારા ઘરમાં પણ AC લગાવેલું છે

તો તમે આઉટરમાંથી નીકળતા પાણીને નકામું વહેવા ન દો.

તેનો ઉપયોગ ઘરના ઘણા કામોમાં કરી શકાય છે. 

એસીમાંથી ટપકતા પાણીનો ઉપયોગ ઘરના છોડમાં કરી શકાય છે. 

MORE  NEWS...

જમ્યા પછી તરત ગેસ-એસિડિટી થઇ જાય છે? આ દેશી વસ્તુ ફાંકી જાવ, દવા જેવી કરશે અસર

મેળવણ વિના પણ ઘરે જમાવો હલવાઇ જેવું મસ્ત દહીં, દૂધમાં નાંખી દો આ વસ્તુ

કેમિકલવાળી હેર ડાય લગાવવાનું છોડો! બે પીળી વસ્તુથી એક-એક સફેદ વાળ થઇ જશે કાળો

આ પાણી દૂષિત પદાર્થોથી મુક્ત અને સ્વચ્છ હોય છે.

આવું કરીને તમે ઘરની ટાંકીનું પાણી બચાવી શકો છો. 

કિચનના ગંદા વાસણ ધોવામાં પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો.

તેને કાર અને બાઇકની બેટરીમાં પણ નાંખી શકાય છે. 

MORE  NEWS...

ટોયલેટમાં જોર નહીં કરવું પડે; રોજ ખાવ આ વસ્તુ, એક ઝાટકે પેટની બંધી ગંદકી નીકળી જશે

દહીં જમાવો ત્યારે તપેલીમાં આ વસ્તુ લગાવી દેજો, હલવાઇ જેવું ઘટ્ટ અને મલાઇદાર બનશે

મહેંદીમાં આ વસ્તુ નાંખીને સફેદ વાળ પર લગાવો, કોલસા જેવા કાળા થઇ જશે વાળ