50 ડિગ્રી પર પણ બેસ્ટ કૂલિંગ આપે છે આ AC

ગરમીની સિઝન આવી ગઈ છે. આ દરમિયાન દેશના અમુક ભાગમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેનાથી AC ની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે. 

બ્લૂ સ્ટાર 1.2 ટન 3-સ્ટાર કન્વર્ટિબલ કૂલિંગ ઈન્વર્ટર સ્પ્લિટ એસી 50 ડિગ્રીમાં પણ શાનદાર કૂલિંગની કેપેસિટિ રાખે છે. 

આ એસીની કિંમત 34000 રૂપિયા છે. તેમાં 4 ઇન 1 કૂલિંગ ફંક્શન છે. 

જેનાથી તમે તેને પોતાના કમ્ફર્ટ અનુસાર 4 અલગ-અલગ કેપેસિટી પર ચલાવી શકો છો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઈટીના રિપોર્ટ અનુસાર વોલ્ટાસનું 1.5 ટન 5 સ્ટાર ઈન્વર્ટર વિન્ડો એસી પણ 50 ડિગ્રી પર શાનદાર કૂલિંગ આપે છે. તેનો ભાવ 33885 રૂપિયા છે. 

તેની ખાસ વિશેષતાઓમાં સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન, કોપર કન્ડેન્સર કોઇલ, ગ્લો લાઇટ બટન, એન્ટી-રસ્ટ કોટિંગ, એલઇડી ડિસ્પ્લે અને ફિલ્ટર ક્લીન ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે.

43800 રૂપિયાની કિંમતનું ઓ જનરલ BAWA 1.5 ટન 5 સ્ટાર વિન્ડો એસી પણ 50 ડિગ્રી પર બેસ્ટ કૂલિંગ આપે છે. 

વોલ્ટાસે જ 1954માં દેશનું પહેલું રૂમ એસી રજૂ કર્યુ હતું. બાદમાં 1984માં આ કંપનીએ પહેલું સ્પ્લિટ એસી લોન્ચ કર્યું.

ત્યારબાદ 2007માં વોલ્ટાસે જ દેશમાં પહેલું સ્ટાર રેટેડ એસી પણ લોન્ચ કર્યું. 

વોલ્ટાસ ટાટા ગ્રુપની કંપની છે. આ કંપની ભારત સિવાય મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ અને એશિયા તેમજ આફ્રિકામાં પણ વેપાર કરે છે. 