ડાબા હાથમાં ખંજવાળ આવવી કઈ વાતનો આપે છે સંકેત? 

સનાતન ધર્મમાં દરેક વસ્તુના મહત્વ વિશે માહિતી આપવામાં આવી છે.

શરીરમાં ખંજવાળ વિશે જ્યોતિષશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે.

શરીરમાં ખંજવાળના ઘણા સંકેતો શુભ હોય છે અને કેટલાક અશુભ હોય છે.

ચાલો જાણીએ શરીરના કયા ભાગમાં ખંજવાળ આવે છે તેનું શું મહત્વ છે?  

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

જમણા હાથમાં ખંજવાળનો સીધો સંબંધ આર્થિક લાભ સાથે છે.

ડાબા હાથમાં ખંજવાળનો અર્થ છે કે તમારા ખર્ચમાં વધારો થવાનો છે.

આંખોમાં કે તેની આસપાસ ખંજવાળ આવે એટલે તમને પૈસા મળશે.

છાતીમાં ખંજવાળનો અર્થ છે કે તમને પૈતૃક સંપત્તિ મળવાની છે.

હોઠ પર ખંજવાળનો અર્થ એ છે કે તમને સ્વાદિષ્ટ ખોરાક ખાવા મળશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.