જેલથી ચૂંટણી

 RP એક્ટની કલમ 6 2(5) માં 2013 માં સુધારો કરવામાં આવ્યો હતો.

જેમાં તેમને જેલમાં રહીને ચૂંટણી લડવાની છૂટ આપવામાં આવી હતી.

તેઓ ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી

જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 62(5) હેઠળ કેદી મતદાન કરી શકતો નથી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ભલે તે કસ્ટડીમાં હોય કે સજા ભોગવી રહ્યો હોય

આ વખતે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ જેલમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.