ચાણક્ય નીતિ: સુખી જીવન જીવવાના 10 મંત્ર

એક વ્યક્તિએ વધુ ઈમાનદાર ન રહેવું જોઈએ, કારણ કે સીધા ઝાડ પહેલા કપાય છે.

બીજાની ભૂલોમાંથી શીખો, દરેક વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખવા માટે લાંબુ જીવતો નથી.

શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિનું સર્વત્ર સન્માન થાય છે.

MORE  NEWS...

વર્ષો બાદ બન્યો સંયોગ, નવેમ્બરમાં બે વખત રાશિ બદલશે બુધ; આ રાશિઓ રહેશે લકી

ત્રણ દિવસ બાદ શનિ થશે પોતાની રાશિમાં માર્ગી, આ જાતકોને થશે મહાલાભ

ગુરુ ચાલશે સીધી ચાલ, 2024માં આ રાશિઓને ધનવાન બનાવશે બૃહસ્પતિ

તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો, તે તમને બરબાદ કરી શકે છે.

જો સાપ ઝેરી ન હોય તો પણ તેણે ઝેરી હોવાનો ડોળ કરવો જ જોઈએ.

જ્યારે ભય તમારી નજીક આવે છે, ત્યારે હુમલો કરો અને તેનો નાશ કરો.

ફૂલોની સુગંધ તો પવનની દિશા તરફ જ પ્રસરે છે, પણ વ્યક્તિની માણસાઈ ચારેય દિશામાં ફેલાય છે.

માણસ પોતાના કર્મોથી મહાન બને છે, જન્મને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

દરેક મિત્રતા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે. સ્વાર્થ વિના મિત્રતા નથી.

તમારા સ્ટેટસથી ઉપર કે નીચે ક્યારેય મિત્રો ન બનાવો. આવી મિત્રતા ક્યારેય સુખ લાવતી નથી.