દવા નહીં આ દેશી નુસ્ખાથી છૂ થઇ જશે એસિડિટી!

ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. 

બેઠાડુ જીવન હોવાના કારણે લોકોને એસિડિટીની સમસ્યા થઇ રહી છે. 

તેનાથી બચવા માટે અમે તમને કેટલાંક અસરકારક ઘરેલુ નુસ્ખા જણાવીશું. 

તમારે દિવસની શરૂઆત હુંફાળુ પાણી પીવાની સાથે કરવાની છે. 

MORE  NEWS...

પ્રેશર કુકરના ઢાંકણમાંથી વરાળ લીક થાય છે? આ દેશી જુગાડ આવશે કામ

સફેદ કપડાંને ગંદા કરી નાંખશે વોશિંગ મશીન, ધોવા નાંખતાં પહેલા કરી લો આ કામ

તમે ઇચ્છો તો વરિયાળી, જીરાનું પાણી પણ પી શકો છો. 

દહીં પેટ માટે ફાયદાકારક છે.

આ ઉપરાંત અજમાનું પાણી પણ પી શકાય છે.

એસિડિટીથી રાહત મેળવવા માટે લીંબુ પાણી પણ ફાયદાકારક છે. 

MORE  NEWS...

ગેસના બર્નરમાં કચરો ભરાઇ ગયો છે? આ ટિપ્સથી તરત ખુલી જશે બ્લોકેજ

કંડીશનર વિના પણ રેશમ જેવા મુલાયમ થઇ જશે વાળ, આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો