GMP 100ની પાર, 18 ઓક્ટોબરે લોન્ચ થશે IPO

જો તમે આઈપીઓમાં રૂપિયા લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો એક અન્ય કંપની તમારી માટે કમાણીનો મોકો લઈને આવી રહી છે. 

આ કંપની IRM Energy છે. IPO 18 ઓક્ટોબર 2023ના રોજ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે અને તેમાં 20 ઓક્ટોબર સુધી દાવ લગાવી શકાશે.

IRM Energyના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 480-505 રૂપિયા છે. 

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

કંપનીના આઈપીઓ હજુ સબ્સક્રિપ્શન માટે ઓપન નથી થયો ત્યાં તો ગ્રે માર્કેટમાં કંપનીના શેરનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

ગ્રે માર્કેટ IRM એનર્જીના આઈપીઓ પર બુલિશ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 105 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

જો કંપનીના શેર 505 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે, તો કંપનીના શેર 610 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. 

IRM Energyના આઈપીઓનું શેર એલોટમેન્ટ 27 ઓક્ટોબરના રોજ થવાની શક્યતા છે. જ્યારે કંપનીના શેર 31 ઓક્ટોબરના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.

કંપનીના આઈપીઓમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને મહત્તમ 13 લોટ માટે રૂપિયા લગાવી શકે છે. 

IPOના એક લોટમાં 29 શેર છે. એટલે કે, રોકાણકારોએ મહત્તમ 14,645 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર