નથી શાંત થઈ રહ્યો સૂર્યનો ક્રોધ! સતત કરી રહ્યો છે વિસ્ફોટ

આ દિવસોમાં સૂર્યમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે.

તેના સક્રિય સનસ્પોટ્સ પૃથ્વી તરફ સતત વિસ્ફોટ કરી રહ્યા છે.

9 ડિસેમ્બરે, સક્રિય સનસ્પોટ AR3511 પર સમાન વિસ્ફોટ જોવા મળ્યો હતો.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાંથી એક એમ-સિરીઝ સોલર ફ્લેર બહાર આવ્યો હતો.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

હવે વૈજ્ઞાનિકો ચિંતા કરી રહ્યા છે કે આ વિસ્ફોટો X-શ્રેણીના સોલર ફ્લેયર ઉત્પાદન ન કરવા લાગે.

જણાવી દઈએ કે સૌર જ્વાળાઓને B, C, M અને X શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે.

તેમાં સૌથી નીચો B અને સૌથી ખતરનાક X કેટેગરીના સોલર ફ્લેયર છે.

વૈજ્ઞાનિકોના મતે આ એક્સ કેટેગરીના સોલાર ફ્લેર પૃથ્વીને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે.

જોકે, વૈજ્ઞાનિકોને X કેટેગરીના સોલર ફ્લેરની 10 ટકા અપેક્ષા છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત