રામ બાદ હવે વિષ્ણુ બનશે પ્રભાસ
પ્રભાસ 'રાધે શ્યામ'માં ફ્લોપ થયો હતો, ત્યારબાદ લોકોને ફિલ્મ 'આદિપુરુષ'થી આશા હતી. પરંતુ, તે વિવાદોમાં ફસાઈ ગઈ.
ફિલ્મમાં પ્રભાસ શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ, લોકોએ તેને આ પાત્રમાં પસંદ ન કર્યો.
હવે અભિનેતા પોતાની આવનારા ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જેમાં દીપિકા પણ જોવા મળશે.
'પ્રોજેક્ટ કે'ને 600-700 કરોડના બજેટમાં બનાવવામાં આવી રહી છેય અને ફેન્સને તેનાથી ઘણી આશા પણ છે.
ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન વિષ્ણુની ભૂમિકામાં જોવા મળશે.
કમલ હસન પણ ફિલ્મની ટીમનો ભાગ બની ગયા છે. જેના વિશે મેકર્સે હાલમાં જ જાહેર કર્યુ છે.
તેમાં અમિતાભ બચ્ચન અને દિશા પટની પણ જોવા મળશે અને આ ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિન છે.
હવે જોવાનું રહેશે કે, 'રાઘવ' બનીને ફેઇલ થયેલ પ્રભાસને લોકો વિષ્ણુના રોલમાં કેટલો પસંદ કરે છે.
'Project K' આવતા વર્ષે 24 જાન્યુઆરી 2024ના દિવસે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...