ઈન્ટિમેટ સીન્સ આપીને 'નેશનલ ક્રશ' બની ગઈ એક્ટ્રેસ

અનુપમા પરમેશ્વરન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે અને હવે તે નેશનલ ક્રશ બની ચુકી છે 

ફક્ત 149 વર્ષની ઉંમરમાં તેણે મલયાલમ ફિલ્મ 'પ્રેમમ'થી 2015માં ડેબ્યૂ કર્યું

એક્ટ્રેસ ફિલ્મી જગતમાં લગભગ એક દાયકાથી પોતાનો જાદુ ચલાવી રહી છે 

એક્ટ્રેસે ઘણી તમિળ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં રક્ષાસુડૂ, કાર્થિકેય 2 અને કુરૂપ સામેલ છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

2024માં અનુપમાની ફિલ્મ ટિલ્લુ સ્ક્વાયરે રિલીઝ બાદ જ પોતાની પોપ્યુલારિટીમાં વધારો કરી દીધો

ફક્ત 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 130 કરોડનો બિઝનેસ કર્યો 

રિપોર્ટ્સ અનુસાર, ટિલ્લુ સ્ક્વાયર અનુપમાના કરિયરની સૌથી હિટ ફિલ્મ છે 

નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થતાં જ એક્ટ્રેસના કિસિંગ અને ઇન્ટિમેટ સીન્સ ખૂબ જ ચર્ચામાં રહી

રિપોર્ટ્સ અનુસાર ટિલ્લુ સ્ક્વાયરના સક્સેસ બાદ હવે એક્ટ્રેસે પોતાની ફી બમણી કરી દીધી છે

એક્ટ્રેસે પોતાની ફી 1 કરોડથી વધારીને 2 કરોડ કરી દીધી છે