એક્ટ્રેસનું પ્રેગનેન્સીમાં હેવી વર્કઆઉટ! 

ટીવીની 'મધુબાલા' દ્રષ્ટિ ધામી પ્રેગનેન્ટ છે.

એક્ટ્રેસ પ્રેગનેન્સીમાં હેવી વર્કઆઉટ કરતી જોવા મળી હતી.

તેનો વર્કઆઉટ વીડિયો જોયા બાદ ફેન્સની ચિંતા વધી ગઈ છે.

ફેન્સની પ્રેગનેન્સીમાં હેવી વર્કઆઉટ ન કરવાની સલાહ.

કરણ ગ્રોવરે કહ્યું કે તે સામાન્ય દિવસે પણ આટલું વર્કઆઉટ કરી શકતો નથી.

દ્રષ્ટિ ધામી 40 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે.

તેણે વર્ષ 2015માં નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના 9 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

દૃષ્ટિ અને નીરજ ઓક્ટોબરમાં તેમના બાળકનું સ્વાગત કરશે.