લગ્નના એક જ મહિનામાં મા બનવા તૈયાર છે આ એક્ટ્રેસ!

સુરભી ચંદના પોતાની પ્રોફશેનલ લાઈફ કરતાં વધારે પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. 

સુરભીએ એક મહિના પહેલા જ પોતાના લોન્ગટર્મ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે સાત ફેરા લીધા હતાં. 

લગ્ન બાદ પહેલીવાર સુરભી મીડિયાથી રૂબરૂ થઈ. 

આ દરમિયાન સુરભીએ બેબી પ્લાનિંગને લઈને વાત કરી. 

MORE  NEWS...

અમિતાભની આંધીની ઝપેટમાં આવ્યા હતા ધર્મેન્દ્ર-જિતેન્દ્ર

કુંવારી મા બની ગઇ આ 5 ફેમસ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા, બે ને તો હજું પણ નથી મળ્યો મિસ્ટર પરફેક્ટ

1 શબ્દ બોલવાના 75 લાખ લે છે આ સુપરસ્ટાર,FLOP ફિલ્મ પણ કરે છે 1000 કરોડની કમાણી

સુરભીએ જણાવ્યું કે, લગ્નના એક મહીનો થઈ ચુક્યો છે, પરંતુ લોકોએ તેને બેબી વિશે પુછવાનું શરૂ કરી દીધું.

સુરભીએ કહ્યું કે, હજું અમારી પાસે બહુ સમય છે. 

એટલું જલ્દી અમે લોકો કંઈ નથી ઈચ્છતા, અમે પેરેન્ટ્સ બનીશું. 

પરંતુ અત્યારે લગ્નને 1 મહિનો થયો છે, એવામાં ન તો અમે એ વાતે વાત કરી છે અને ન કંઈ વિચાર્યું છે. 

લગ્ન પહેલાં બેબીને લઈને વાત કરી હતી, પરંતુ હજુ કંઈ નથી. 

કરણ અને હું હજુ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા ઈચ્છીએ છીએ. 

MORE  NEWS...

51 વર્ષની ટીવીની આ વહુ રિયલ લાઇફમાં છે કુંવારી મા, એક સમયે હોટલમાં કરતી હતી કામ

ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી

ટ્રેનમાં બિઝનેસમેનને મળ્યા, પરિવાર વિરુદ્ધ લગ્ન! 4-5 વર્ષ પછી માતા-પિતાની ચેતવણી સાચી પડી