એક ભૂલ...અને બરબાદ થઇ ગયું બોલિવૂડની હોટ આઇટમ ગર્લનું કરિયર

અહીં અમે સંજય દત્ત સાથે જોવા મળી ચુકેલી કોએના મિત્રાની વાત કરી રહ્યા છીએ.

જે હવે સંપૂર્ણ રીતે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે અને ફિલ્મી ઇવેન્ટમાં પણ નથી જોવા મળતી.

કોએના મિત્રાને 2004માં આવેલી Musafir માં આઇટમ નંબર માટે ઓળખવામાં આવે છે.

પરંતુ હવે મુસાફિરની 'સાકી-સાકી' ફેમ આઇટમ ગર્લ સ્ક્રીન પર નથી દેખાતી.

MORE  NEWS...

51 વર્ષથી એક જ અફેર, હજુ પણ નિભાવે છે સાથ, હેમા-રેખાને પણ થતી ઇર્ષ્યા

ટોપ એક્ટ્રેસે ધર્મના બંધન તોડી મુસ્લિમ સાથે કર્યા લગ્ન, પતિ પર લાગ્યા લવ જેહાદના આરોપ

કોઇનાએ હિન્દી ઉપરાંત તમિલ ફિલ્મો અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

પોતાના ફિલ્મી કરિયર દરમિયાન તેણે ચહેરા પર કરેક્શન સર્જરી કરાવી હતી.

આ સર્જરીના કારણે કોઇના મિત્રાના ગાલના હાડકા ખૂબ જ ખરાબ થઇ ગયા.

સર્જરી બાદ તે બદ્સૂરત દેખાવા લાગી અને તેને કામ મળવાનું બંધ થઇ ગયું.

આજે તે ગુમનામ જીવન જીવી રહી છે અને તેની પાસે કોઇ પ્રોજેક્ટ નથી.

MORE  NEWS...

51 વર્ષથી એક જ અફેર, હજુ પણ નિભાવે છે સાથ, હેમા-રેખાને પણ થતી ઇર્ષ્યા

ટોપ એક્ટ્રેસે ધર્મના બંધન તોડી મુસ્લિમ સાથે કર્યા લગ્ન, પતિ પર લાગ્યા લવ જેહાદના આરોપ